Home Beauty tips

Beauty tips

health beauty tips in navratri
            ફ્રેન્ડસ હવે થોડાક જ સમય માં નવરાત્રી શરુ થવા જઈ રહી છે તો એવામાં ગર્લ્સ અને લેડીઝ ખાસ કરીને ખૂબજ એક્સાઈટેડ હશે , નવરાત્રીમાં મસ્ત મસ્ત ચણિયા ચોળી પેહરીને ટીપટોપ થઈને ગરબા રમવા જવા માટે . પણ સાથે સાથે ઘરના બીજા કામ અને ફેમીલીના દરેક ની અલગ અલગ ડિમાન્ડ ને પણ લેડીઝે જ હેન્ડલ...
easy ways to care your eyes gujarati
          આજકાલ જોઈએ તો સાવ નાના નાના છોકરાઓને પણ આંખે નંબર આવી જાય છે , અને ચશ્માં લાગી જાય છે , કોને ગમે આવા નંબરના ચશ્માં પહેરી રાખવા આખો દિવસ . પાછા ના પહેરીએ તો નંબર વધી જાય . તો આવો જોઈએ કેટલાક ઘરેલું ઉપચારો જેના દ્વારા તમે તમારી આંખોને નંબર થી બચાવી શકશો. * આંખો ને...
natural ways to remove stretch mark
         સ્ટ્રેચ માર્ક્સ એ ખાસ કરીને મહિલાઓને પ્રેગનેન્સી વખતે થતા હોય છે , સ્ટ્રેચ માર્ક્સ આ સમયગાળા દરમિયાન પેટનો ઘેરાવો તેમજ શરીર વધવાના કારણે ચામડી ખેંચાય છે અને સ્ટ્રેચ માર્ક્સ પડી જાય છે . નોર્મલી ડીલીવરી પછી દરેક મહિલાની આ ફરિયાદ હોય છે કે સ્ટ્રેચ માર્ક્સ ઘણી દવાઓ કર્યા પછી પણ જતા નથી , તો આવો...
lip care with homemade things
ગુલાબની પાંદડીઓ જેવા મુલાયમ , કોમળ અને ગુલાબી હોઠ કોને ન ગમે ? તમારા હોઠ પણ ગુલાબ જેવા ગુલાબી અને સુંદર થઇ શકે છે. એના માટે બસ તમારે અપનાવાના છે કેટલાક ઘરેલું ઉપાયો . * હોઠને કુદરતી રીતે ગુલાબી કરવા માટે રોજ રાત્રે સૂતા પહેલા બીટનો રસ હોઠ પર લગાવવો. * જો તમારા હોઠ ફાટતા હોત તો હોઠ પર દરરોજ તાજું...
homemade-natural-face-pack gujarati
       સ્ત્રીઓ પોતાનાં સૌન્દર્ય ને લઈને ખુબજ સભાન હોય છે અને સૌન્દર્ય ના નીખાર અને જતન માટે એ બધાજ ઉપાયો કરે છે . આમ તો માર્કેટમાં સુંદરતા ને નિખારવા માટે ના ઘણા સૌન્દર્ય પ્રસાધનો મળી રહે છે પરંતુ નેચરલ પ્રોડક્ટ્સ ની તો વાત જ અલગ છે . કેમ કે નેચરલ પ્રોડક્ટ સ્કીન હાર્મફુલ નથી હોતા અને તે...
beauty care tips in Monsoon
            ગરમા ગરમ ઉનાળા પછી હવે તન અને મન ને શીતળતા આપનારુ ચોમાસું શરુ થઇ ગયું છે. ચોમાસામાં પલળવાની મજા તો જે પલળે એજ જાણે . ચોમાસામાં પલળવું તો ગમે છે પરંતુ કપડા ભીના થાય અને મેક અપ બગડે એ નથી ગમતું . તો આવો જોઈએ કે ચોમાસા માં કેવા કપડા પહેરવા કમ્ફર્ટેબલ રહેશે અને...
care your beautiful eyes Gujarati tips
    આંખો છે તો આ દુનિયા છે, દુનિયાની ખૂબસુરતી આંખોમાં જ તો સમાયેલી છે. તો તમારી કામણગારી આંખો ના જતન માટે આવો જોઈએ કેટલીક ટીપ્સ . * આંખો ની સુંદરતા માટે સૌથી વધારે જરૂરી છે પુરતી ઊંઘ, માટે દરરોજ ૮ થી ૧૦ કલાક ની ઊંઘ લેવી જરૂરી છે. * આંખો બળતી હોય તો કાકડીની સ્લાઈસ કરી આંખો પર મુકો ,...
beautyful back for backless gujarati article
નવરાત્રિ હોય કે લગ્નપ્રસંગ ચણિયાચોળી પહેરવાનો શોખ લગભગ ઘણી યુવતીઓને હોય છે, એમાય આજકાલ તો બેકલેસ ચોલી બહુ ડીમાન્ડ માં છે . આજની યુવતીઓ બેકલેસ ચોલી કે ટોપ બિન્દાસ પહેરે છે . નવરાત્રી માં તો ટીપટોપ તૈયાર થઈને બેકલેસ પહેરીને એમાય પીઠ ઉપર ટેટુ ચિતરાવીને ગરબે રમતી ઘણી યુવતીઓ જોવા મળે છે. પરંતુ તમે ગમે તેટલા સારા તૈયાર થયા...
beauty tips make face beautiful Gujarati
એવી ૧૫ બ્યુટી ટીપ્સ જેનાથી બનાવો તમારા ચહેરાને બ્યુટીફૂલ   ૧)  નારિયેળના દૂધને ચહેરા પર લગાવવાથી ચહેરો કાંતિવાન તેમજ ચમકદાર બને છે . વધુ સારા રીઝલ્ટ માટે કાચું નારિયેળ લેવું. ૨)  ૧ ચમચી નારંગીનો રસ , ૧ ચમચી લીંબુનો રસ અને દહીં મેળવીને સ્મૂથ પેસ્ટ બનાવો. આ પેસ્ટ માસ્કની જેમ ચહેરા પર લગાવીને ૧૫ મિનીટ સુધી રાખી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો,...

Most popular

Recent posts