club sandwich recipe in Gujrati

Ξ   ક્લબ સેન્ડવીચ


સામગ્રી :-

સેન્ડવીચ બ્રેડ
૨૦૦ ગ્રામ બટાકા
૧૦૦ ગ્રામ વટાણા
૧ ટી.સ્પૂન વાટેલું આદું
૧ ટી.સ્પૂન વાટેલા મરચા
૩ ટે. સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ નંગ લીંબુ
૧ ટી. સ્પૂન ખાંડ
૧ ટી. સ્પૂન ગરમ મસાલો
બટર
કોથમીર ની ચટણી
કાકડી
ટામેટા
જામ
કેચપ
મીઠું પ્રમાણસર 

 

રીત :-


  • બટાકાને બાફીને ઠંડા કરીને છોલી ને છીણી નાખવા. હવે વટાણાને  બાફી લો. ત્યારબાદ મેશ કરેલા બટાકા અને વટાણા ભેગા કરી તેમાં ઉપર મુજબનો બધો મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો.

  • ત્રણ બ્રેડ લેવી. દરેક પર બટર લગાવવું.  પ્રથમ બ્રેડ પર કોથમીર ની ચટણી, કાકડી, ટામેટા ના પિતા, મુકવા , તેના પર બીજી  બ્રેડ મુકવી.

  • બીજી બ્રેડ પર બટાકા , વટાણા નો માવો મુકવો , તેના પર જામ કેચપ પાથરવો.અને તેના પર ત્રીજી બ્રેડ મુકવી.

  • ત્રીજી બ્રેડ પર બટર લગાવી ટોસ્ટર માં ટોસ્ટ  કરવું,  અથવા  આજ  રીતે  પેપર નેપકીન  માં  બંધ  કરી પીરસવું. તૈયાર છે તમારી ક્લબ સેન્ડવીચ.

 

SHARE

“‘Food Lover” Dimple Panchal loves to make different Gujarati Foods , Decorate home , Shopping spree. She want to become a Chef and start own Restaurant Chains in different Areas. She also wants to help poor Women and help them to stand their own Will.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here