vati dal na khaman recipe gujarati

વાટી દાળ ના ખમણ | Recipe in Gujarati

સામગ્રી :-

  • ચપટી હિંગ

  • ૨ ટે. સ્પૂન ઝીણી સમારેલી કો૫૦૦ ગ્રામ ચણા ની દાળ

  • ૧/૨ ટી. સ્પૂન સાજી ના ફૂલ

  • ૧/૨  ટી. સ્પૂન લીંબુ ના ફૂલ

  • ૮ થી ૧૦ લીલા મરચા

  • ૧ ટે. સ્પૂન તેલ

  • ૧/૨  ટી. સ્પૂન રાઈ

  • ૧/૨ ટી. સ્પૂન તલથમીર

  • મીઠું પ્રમાણસર

 

રીત :- 

  • ચણા ની દાળ ને ૪ કલાક પલાળી ને, કરકરી વાટવી, ખીર માં મીઠું,  સાજી  ના ફૂલ,  લીંબુ  ના ફૂલ  નાખવા.

  • ખીરું હલાવીને થાળી માં  બાફવા મુકવું,  બફાયા  પછી થાળી  ને  બહાર કાઢી  તેના પર  થોડું  તેલ  ચોપડવું.

  • મરચા ના ટુકડા કરવા.

  • પછી અન્ય એક વાસણ માં તેલ  મૂકી  રાઈ, ચપટી હિંગ,  તલ નો  વઘાર  કરવો.

  • તેમાં લીલા મરચા  ઝીણા સમારીને  નાખવા.

  • થાળી  ઉપર  વઘાર રેડવો,  કોથમીર નાખવી.

  • તૈયાર છે સ્વાદીસ્ટ એવા વાટેલી દાળ ના ખમણ.

SHARE

“‘Food Lover” Dimple Panchal loves to make different Gujarati Foods , Decorate home , Shopping spree. She want to become a Chef and start own Restaurant Chains in different Areas. She also wants to help poor Women and help them to stand their own Will.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here