મનોરંજન

video
ઘણીવાર એક યાદ આંખોમાંથી વહે છે,હું ઘણુંય સમજાવું છું, પણ એ ક્યાં સમજે છે. - રશ્મિકા પંચાલ ( સ્નેહરશ્મિ.કોમ )
video
છોકરી છે તું થોડી તો મર્યાદા રાખ,લોકો શું કહેશે ?આંસૂ લૂછ અને માથે દુપ્પટો રાખ. રશ્મિકા પંચાલ ( સ્નેહરશ્મિ.કોમ )
video
ઋતુમાં જેવો બદલાવ હોય એવો માણસમાં પણ જણાય છે,સ્વાર્થ મટે ત્યાં રંગ બદલે એજ તો માણસજાત કહેવાય છે. - રશ્મિકા પંચાલ ( સ્નેહરશ્મિ.કોમ )
video
સાંજ સાથે મારો એક અલગ જ છે નાતો, કેમ કે ઢળતી સાંજે મને કરવી ગમે છે વાતો. - રશ્મિકા પંચાલ ( સ્નેહરશ્મિ.કોમ )