ઉત્સવો

latest ganpati hindi jaykara
             ભાદરવા સુદ ચોથ ના દિવસ થી ગણપતિ દાદાના ઉત્સવ ના દિવસો શરુ થઇ ગયા છે , ત્યારે આપ સૌના ઘરે પણ ગણેશજી અવશ્ય પધાર્યા હશે જ. આખાય ભારત માં પ્રથમ પૂજ્ય ગણેશજી નો મહિમા અનોખો છે . એમ ગણેશજી ના નામ પણ અનોખા છે , જેવા કે વક્રતુંડ , ગજાનન , એકદંતાય ,...
મિત્રો , શિયાળાની શરૂઆત થઈ ગઈ ને અથાણાઓની જગ્યાએ વસાણા ખાવાનો સમય આવી ગયો. શિયાળાની તો રોનક જ કંઈક અલગ છે નઈ. પછી ભલેને એ શરૂઆતની ફુલગુલાબી ઠંડી હોય કે પછી કાળજા થીજાવી દ એવી ટાઢ. પણ આપણી તો શિયાળાની સવાર મનગમતી છે. હેયને રજાઈ માથી બહાર આવવાનુ મન જ ના થાય. એમાય સવારે ઊઠીને મમ્મીના હાથના બનાવેલા વસાણા...