ગુજરાતી ગીતો

કેમ કરીને માનુ આભાર તમારો,   ગમી ગયો છે અમને વ્યવહાર તમારો.હતો અણગમો પહેલા જે વાતનો,   બની ગયો ભાગ એ જીવનના અમારો.સહ્યો તિરસ્કાર ને ગુસ્સો અમારો,    રહ્યો પ્રેમાળ તોય સ્વભાવ તમારો.ભલે મળ્યો નહિ કદી પ્રતિસાદ અમારો,     વધતો રહ્યો તોય સદાય પ્રેમ તમારો.રહ્યો છે બદલાઈ આજે સ્વભાવ અમારો,  દિલથી માનુ છું એના માટે આભાર તમારો.                                            - રશ્મિકા .આર. પંચાલ...
એકવાર મળ્યા પછી જેને વારંવાર મળવાની ઈચ્છા થાય , એવી વ્યક્તિ જેની દરેકે દરેક વસ્તુ વાત હોય કે વર્તન સહેલાઈથી ભૂલી શકાતુ નથી. એ વ્યક્તિ સાથે ની પ્રત્યેક મુલાકાત આપણા એ વ્યક્તિ સાથે ના સંબંધને વધુ ને વધુ ગાઢ બનાવે છે. એમાય જો આપણા આ સબંધમા સામે વાળાની સ્વીક્રૃતિ અને સાથ જો મળી જાય તો સંબંધ ને એક દિશા મળી...
જાણુ છુ કે જાણતા અજાણતો છે તુ,         પૂછ દિલને મારા શુ થાય મારો તુ ?               પ્રેમ મા તારા ક્યારેય                 વર્તાતી  ના  ખોટ               આવે  ભલે  ભરતી                કે આવે ભલે ઓટ ભર ઉનાળે વા...
બાળપણ:-જોઈ જીવનની વ્યસ્તતા આજે ખિલખિલાટ હસતુ હશે,દરેક દિલના એક ખૂણામા બાળપણ રમતુ હશે.પહેલા ભણતરના ભાર હેઠળને પછી નોકરીની ગુલામી નીચે,ફુરસદની એક પળ માટે ક્ષણે-ક્ષણ તરસતુ હશે.ઉમર સાથે વધતી જતી જવાબદારીઓ મા મૂઝાતુ હશે,પહેલાની જેમ મોજ થી જીવવા માટે એ વલખતુ હશે.ઉમરના એ અંતિમ પડાવ મા બાળક જેવી નિર્દોષતા હશે,ફરી ફરીને બાળપણ જીવવા દરેક જીવ તડપતો હશે.       ...
prem-nu-kiran-gujarati-poem
કિરણ જો મળે એક જ પ્રેમનુ તારા, મટી રે જશે મારા મનના અંધારા. મન રે મૂકીને આજે વરસાવજે ધારા, મટી રે જશે રે મારા મનના અંધારા.         પ્રેમ છે તારો એકજ આશરો મારો એના સિવાય મારે નથી  રે સહારો. રોતા હ્રદય ને મારા મળશે જો છાયા, મટી રે જશે રે મારા મનના અંધારા.         મારી વ્યથા આ મારે કોને જઈને કહેવી થઈ ગયુ મનડુ મારુ પોતાનુ જ વેરી. સ્નેહની એક લહેરખી મળશે જો...
થોડી ખાટી ને થોડી મીઠી,    એવી હતી આપણી ભાઈબંધી,     બાળપણ ની નાની મોટી,      તકરાર થી ના એ તૂટી.     મારુ-તારૂ પણ ઘણુ કર્યુ,      ગયા તા વાતે વાતે રૂઠી.પણ સમય જતા થઈ ગઈ પાકી,    એવી હતી આપણી ભાઈબંધી.    ગીલ્લી દંડા પણ ખૂબ રમ્યા,      ને રમ્યા પકડા પકડી,    ચાર લખોટી ને એક ભમરડા,     માટે કરતા ઝઘડા ઝઘડી.એ બધુ આજે યાદ બની ગઈ, ...
નામ ઠામ ને ઠેકાણુ જો,    એક હોય તો ગોતાય.ફરી ફરી ને થાકુ તોય,      તુ ક્યાથી  દેખાય.મંદિરમા જઈ દીવો કરૂ,    કે મસ્જિદ મા જઈ ધૂપ.ગિરિજાઘરમા કરૂ મિણબત્તી,     જો થતો હોય તુ ખુશ.જાત ધરમ ના વાડાએ,    લીધો તને પણ વહેચી.તારા જ બનાવેલા માનવી,    આજે કેમ બન્યા છે વહેશી.સ્વર્ગ સરીખી ધરતી આજે,      નર્ક સમી છે દીઠી.આવામા કે ક્યાથી મળશે,   પ્રેમ ની મીઠી...
मोटापा कम कैसे करे : आज हर कोई मोटापे से परेशान है,मोटापे के कई कारण हो सकते है। इनमें से प्रमुख है अधिक चर्बीयुक्त आहार का सेवन, व्यायाम न करना, मानसिक तनाव व हाइपोथाइरॉयडिज़्म। मोटे व्यक्ति को मधुमेह, उच्च रक्तचाप, दिल की बीमारी, जोड़ों का दर्द, गठिया, घुटनों में दर्द, कब्ज और अन्य कई विकारों की संभावना भी अधिक होती है।...
                            ગડબડ કરી ભાઈ ગડબડ કરી,          આ તો મોટી ગડબડ કરી.   સગવડ કરી  કે  અગવડ કરી,          આ તો મોટી ગડબડ કરી.   ઘરમાં જ્યાં  નાની વહુ  લાવી,       મોટી વહુ મટીને જેઠાણી થઈ.    જ્યાં માઁ આખું આયખું,          ઘર કરી ને રહી,   એજ  ઘર માં આજે,          માઁ  અડચણ થઈ. બબ્બે દીકરાઓને જનમ  દઈ,      ...
bhaibandhi-gujarati-poem
થોડી ખાટી ને થોડી મીઠી,     એ તો હતી આપણી ભાઈબંધી.       બાળપણ ની નાની મોટી   તકરાર થી ના એ તૂટી    મારું - તારું ઘણું કર્યું     ગયા વાતે વાતે રૂઠી સમય જતા થઈ ગઈ પાકી,       એ તો હતી આપણી ભાઈબંધી. ગિલ્લી દંડા પણ ખૂબ રમ્યા   ને રમ્યા પકડા  પકડી ચાર લખોટી ને એક ભમરડા   માટે કરતા ઝઘડા ઝઘડી એ બધું આજે યાદ બની ગઈ,  ...