સ્વાસ્થ્ય ટીપ્સ

           બાળક જ્યારે એકદમ નાનું હોય છે ત્યારે શરૂઆત ના દિવસો માં માત્ર ખાવા-પીવાનું , સૂવાનું અને રોવાનું આ ત્રણ જ કામ કરે છે . એ વખતે એ બોલી તો શકતું નથી એટલે રડીને પોતાની વાત વ્યક્ત કરે છે. એવામાં તમે જો એ સમજી જાઓ કે એ કેમ અને ક્યારે રડે છે તો આપને એનું...
green tea healthy tea gujarati
હમણાં હમણાં થી યુવાનો હોય કે વયસ્ક કે પછી વૃદ્ધો આ બધામાં જ ગ્રીન ટી પીવાનું ચલન વધ્યું છે . હા આ એક સારી બાબત છે . આજે લોકો સ્વાસ્થ્ય અંગે જાગરુક બન્યા છે અને એમણે ગ્રીન ટી ને એમના રોજના રુટીન માં પણ શામેલ કરી દીધી છે . જે લોકો ગ્રીન ટી પીવે છે એ માત્ર ગ્રીન ટી...
options summer drinks ideas
 ગરમી ની શરૂઆત થઈ ગઈ છે. બપોરે બહાર નીકળવું તો જાણે મુશ્કેલ જ થઈ પડ્યું છે. આવામાં આપણને ગરમી થી છૂટકારો મેળવવા સૌથી પહેલા યાદ આવે કોલડ્રિન્કસ . ક્યાંય પણ બહાર જઈએ ત્યારે કાં તો કોલડ્રિન્ક સાથે હોય અથવા બહાર જઈને ગતગટાવીએ , ગમે તેમ કરીને ઠંડક મેળવવી હોય ને . પરંતુ શું તમે એ જાણો છો કે કોલડ્રિન્કસ...
benefits of tulsi gujarati
આપણી ભારતીય સંસ્કૃતિ માં તુલસી ને માતા ને દરજ્જો આપવામાં આવ્યો છે. ખરેખર તુલસી છે પણ એટલી પવિત્ર અને ગુણકારી .આપણા સૌના ઘર આંગણે કે બાલ્કની માં એક તુલસી નો છોડ તો હોય જ છે . પણ શું તમે એ જાણો છો કે તુલસી એ કેટલી ઉત્તમ અને ગુણકારી ઔષધી છે. તુલસી પૂજનીય તો છે સાથે સાથે તે અતિ...
healthy drink for ladies in gujarati
ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓના સ્વાસ્થ્ય નું ખુબજ ધ્યાન રાખવું પડે છે. આ સમયગાળા દરમ્યાન હેલ્ધી ડાયટ પણ એટલું જ આવશ્યક છે, ગર્ભવતી સ્ત્રી અને એના ગર્ભમાં રહેલા બાળક માટે. ગર્ભાવસ્થા દરમિયાન માતા જે કઈ પણ ખોરાક ખાય છે એનો સીધો પ્રભાવ તેના ગર્ભ માં રહેલા બાળક પર પડે છે. માટે માતાએ ખાન પાન નું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આ સમય...
benefits of warm water
આપણા શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત કેવી રીતે રાખવું એ આપણા હાથ માં છે . ખાનપાન માં સાવચેતી , યોગ્ય કસરત અને આ સિવાય બીજી ઘણી બધી સાવચેતી આપણે રાખતા હોઈએ છીએ .પણ આ સિવાય પણ ઘણા એવી ઉપયોગી વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઉતમ છે.આપ સૌં જાણતા જ હશો કે પાણી આપણા શરીર માટે સૌથી ઉપયોગી તત્વ...
characteristic of healthy child gujarati
             મા અને બાળક નો સબંધ અનોખો છે . એક મા જ છે જે બાળક ના વગર કીધે એની બધી વાત સમજી જાય છે . પરંતુ જ્યારે એક સ્ત્રી પહેલી વાર મા બને છે ત્યારે એને પણ શરૂઆત માં ખૂબજ મૂંઝવણો હોય છે , જેવી કે બાળક કેમ રડે છે ,અથવા તો કે વધારે...
desi remedies for constipation
        આજની ફાસ્ટ લાઈફ સ્ટાઈલ અને જંકફૂડ તેમજ અનિયમિત જીવનશૈલી એ મુખ્યત્વે કારણો છે , કબજીયાત માટેના . આજે મોટા ભાગના લોકો કબજિયાત ની સમસ્યા થી પરેશાન છે અને આપણે સહુ જાણીએ છીએ કે કબજિયાત એ કઈ નાની સૂની સમસ્યા નથી કબજીયાત ના લીધે પેટના અનેક રોગો તેમજ મોંમાં છાલા પડવા અને ગેસ જેવી ઘણી સમસ્યાઓ...
health beauty tips in navratri
            ફ્રેન્ડસ હવે થોડાક જ સમય માં નવરાત્રી શરુ થવા જઈ રહી છે તો એવામાં ગર્લ્સ અને લેડીઝ ખાસ કરીને ખૂબજ એક્સાઈટેડ હશે , નવરાત્રીમાં મસ્ત મસ્ત ચણિયા ચોળી પેહરીને ટીપટોપ થઈને ગરબા રમવા જવા માટે . પણ સાથે સાથે ઘરના બીજા કામ અને ફેમીલીના દરેક ની અલગ અલગ ડિમાન્ડ ને પણ લેડીઝે જ હેન્ડલ...
things consider while eating
          અત્યારના આ ઝડપી અને વ્યસ્ત એવા માહોલ માં સ્વસ્થ રહેવું ખુબજ આવશ્યક છે . પરંતુ એવું હમેશા શક્ય બનતું જ નથી , કેમ કે આજે કોઈને સ્વાસ્થ્ય માટે પણ સમય આપવાનો સમય નથી. આજે દરેક જણ પોતાનાં કામોમાં એટલું વ્યસ્ત છે કે શાંતિથી જમવાનો પણ સમય નથી . જેના પરિણામો લોકો અનેક બીમારીઓ નો શિકાર...