કિચન ટીપ્સ

khaman recipe in Gujarati
  બનાવો એકદમ ટેસ્ટી ખમણ સરળ રીત થી ∼ સામગ્રી :- ૨૫૦ ગ્રામ ચણા નો ઝીણો લોટ ૧ ટી.સ્પૂન વાટેલા આદુ મરચા ચપટી હિંગ ૨ ટી.સ્પૂન તેલ ૧ ૧/૨  ટી સ્પૂન લીંબુ ના ફૂલ ૧ ટી.સ્પૂન સાજી ના ફૂલ ૨ ટે.સ્પૂન વધાર માં તેલ ૧ ટી.સ્પૂન રાઈ ૧ ટી.સ્પૂન તલ ૪-૫ લીલા મરચા ૪ ટી.સ્પૂન ખાંડ ૧ ટે.સ્પૂન કાજુ ના ટુકડા ...
club sandwich recipe in Gujrati
Ξ   ક્લબ સેન્ડવીચ સામગ્રી :- સેન્ડવીચ બ્રેડ ૨૦૦ ગ્રામ બટાકા ૧૦૦ ગ્રામ વટાણા ૧ ટી.સ્પૂન વાટેલું આદું ૧ ટી.સ્પૂન વાટેલા મરચા ૩ ટે. સ્પૂન ઝીણી સમારેલી કોથમીર ૧ નંગ લીંબુ ૧ ટી. સ્પૂન ખાંડ ૧ ટી. સ્પૂન ગરમ મસાલો બટર કોથમીર ની ચટણી કાકડી ટામેટા જામ કેચપ મીઠું પ્રમાણસર    રીત :- બટાકાને બાફીને ઠંડા કરીને છોલી ને છીણી નાખવા. હવે વટાણાને  બાફી લો....
khichdo recipe in gujarati
ખીચડો ( 5 વ્યક્તિ માટે ) સામગ્રી :- 400 ગ્રામ છડેલા ઘઉં 150 ગ્રામ તુવેર ની દાળ ૩૦ ગ્રામ ખારેક ૩૦ ગ્રામ સીંગ દાણા ૩૦ ગ્રામ કોપરું 7 – 8 નંગ કાજુ 50 ગ્રામ  વાલ ના દાણા 50 ગ્રામ તુવેર ના લીલવા 50 ગ્રામ વટાણા ચપટી સાજી ના ફૂલ 1 ½ ટેબલ સ્પૂન દ્રાક્ષ તજ લવિંગ પ્રમાણસર ગોળ અને ખાંડ...
rajasthani dal bati recipe in gujarati
જાણો એકદમ ટેસ્ટી રાજસ્થાની દાળ બાટી બનાવાની સરળ રીત સામગ્રી :- દાળ માટે :- ૫૦ ગ્રામ મગ ની દાળ ૫૦ ગ્રામ અડદ ની દાળ ૧ ટેબલ સ્પૂન ચણા ની દાળ ૧ ટી. સ્પૂન મસુર ની દાળ ૨ મીડીયમ   ડુંગળી ૨  મીડીયમ ટામેટા ૧ ટુકડો તજ ૩-૪ લવિંગ ૧/૨ ટી. સ્પૂન રાઈ ૧/૨ ટી. સ્પૂન જીરું ચપટી હિંગ મીઠા લીમડા ના પત્તા...
tasty healthy child foods gujarati
         મોટાભાગે મમ્મી ઓની એ ફરિયાદ હોય છે કે એમના બાળકો સરખું જમતા નથી અથવા બહુ નખરા કરે છે જમતી વખતે , તેમજ બહાર નું જંકફૂડ જ ખાવું તેમને ગમે છે . તો આજની મમ્મીઝ માટે લઈને આવ્યા છીએ એવી કેટલીક ટીપ્સ જેનાથી બાળકો ઘરનું ખાતા પણ થઇ જશે અને કોઈ જ બહાનાબાજી કર્યા વગર હોંશે...
mexican cutlet recipe gujarati
મેક્સિકન કટલેટ | Recipe in Gujarati સામગ્રી :- 250 ગ્રામ બટાકા 1 ટેબલ સ્પૂન કોર્ન  ફ્લોર ½  લીંબુ નો રસ મીઠું પ્રમાણસર પૂરણ માટેની સામગ્રી :- 100 ગ્રામ રાજમાં અથવા બેક બીન્સ નું ટીન ¼ ટી સ્પૂન સાજી ના ફૂલ તેલ પ્રમાણ સર 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી 1 ટી સ્પૂન વિનેગર ½  ટી સ્પૂન મરી નો ભુક્કો 1 ટી...
soyabin gol papdi recipe in gujarati
સોયાબીન  નાચણી ની  ગોળ  પાપડી ¬ સામગ્રી :- નાચણી નો  લોટ  2  કપ સોયાબીન 1 કપ ગોળ  ૧/૨ કપ ઘી  જરૂર મુજબ ડ્રાય ફ્રુટ 1 કપ   ¬ રીત :-   સૌ પ્રથમ   સોયાબીન  નો  લોટ  તૈયાર  કરો. ત્યાર બાદ એક કડાઈ  માં  સોયાબીન  નો લોટ  સેકી  ને  કાઢી  લો. પછી તે   કડાઈ  માં  ઘી  નાખી  ને  નાચણી ...
vati dal na khaman recipe gujarati
વાટી દાળ ના ખમણ | Recipe in Gujarati સામગ્રી :- ચપટી હિંગ ૨ ટે. સ્પૂન ઝીણી સમારેલી કો૫૦૦ ગ્રામ ચણા ની દાળ ૧/૨ ટી. સ્પૂન સાજી ના ફૂલ ૧/૨  ટી. સ્પૂન લીંબુ ના ફૂલ ૮ થી ૧૦ લીલા મરચા ૧ ટે. સ્પૂન તેલ ૧/૨  ટી. સ્પૂન રાઈ ૧/૨ ટી. સ્પૂન તલથમીર મીઠું પ્રમાણસર   રીત :-  ચણા ની દાળ ને ૪ કલાક...