Ξ ક્લબ સેન્ડવીચ
સામગ્રી :-
સેન્ડવીચ બ્રેડ
૨૦૦ ગ્રામ બટાકા
૧૦૦ ગ્રામ વટાણા
૧ ટી.સ્પૂન વાટેલું આદું
૧ ટી.સ્પૂન વાટેલા મરચા
૩ ટે. સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ નંગ લીંબુ
૧ ટી. સ્પૂન ખાંડ
૧ ટી. સ્પૂન ગરમ મસાલો
બટર
કોથમીર ની ચટણી
કાકડી
ટામેટા
જામ
કેચપ
મીઠું પ્રમાણસર
રીત :-
બટાકાને બાફીને ઠંડા કરીને છોલી ને છીણી નાખવા. હવે વટાણાને બાફી લો....
ખીચડો ( 5 વ્યક્તિ માટે )
સામગ્રી :-
400 ગ્રામ છડેલા ઘઉં
150 ગ્રામ તુવેર ની દાળ
૩૦ ગ્રામ ખારેક
૩૦ ગ્રામ સીંગ દાણા
૩૦ ગ્રામ કોપરું
7 – 8 નંગ કાજુ
50 ગ્રામ વાલ ના દાણા
50 ગ્રામ તુવેર ના લીલવા
50 ગ્રામ વટાણા
ચપટી સાજી ના ફૂલ
1 ½ ટેબલ સ્પૂન દ્રાક્ષ
તજ લવિંગ પ્રમાણસર
ગોળ અને ખાંડ...
જાણો એકદમ ટેસ્ટી રાજસ્થાની દાળ બાટી બનાવાની સરળ રીત
સામગ્રી :-
દાળ માટે :-
૫૦ ગ્રામ મગ ની દાળ
૫૦ ગ્રામ અડદ ની દાળ
૧ ટેબલ સ્પૂન ચણા ની દાળ
૧ ટી. સ્પૂન મસુર ની દાળ
૨ મીડીયમ ડુંગળી
૨ મીડીયમ ટામેટા
૧ ટુકડો તજ
૩-૪ લવિંગ
૧/૨ ટી. સ્પૂન રાઈ
૧/૨ ટી. સ્પૂન જીરું
ચપટી હિંગ
મીઠા લીમડા ના પત્તા...
મોટાભાગે મમ્મી ઓની એ ફરિયાદ હોય છે કે એમના બાળકો સરખું જમતા નથી અથવા બહુ નખરા કરે છે જમતી વખતે , તેમજ બહાર નું જંકફૂડ જ ખાવું તેમને ગમે છે . તો આજની મમ્મીઝ માટે લઈને આવ્યા છીએ એવી કેટલીક ટીપ્સ જેનાથી બાળકો ઘરનું ખાતા પણ થઇ જશે અને કોઈ જ બહાનાબાજી કર્યા વગર હોંશે...
મેક્સિકન કટલેટ | Recipe in Gujarati
સામગ્રી :-
250 ગ્રામ બટાકા
1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
½ લીંબુ નો રસ
મીઠું પ્રમાણસર
પૂરણ માટેની સામગ્રી :-
100 ગ્રામ રાજમાં અથવા બેક બીન્સ નું ટીન
¼ ટી સ્પૂન સાજી ના ફૂલ
તેલ પ્રમાણ સર
1 નંગ ઝીણી સમારેલી ડુંગળી
1 ટી સ્પૂન વિનેગર
½ ટી સ્પૂન મરી નો ભુક્કો
1 ટી...
સોયાબીન નાચણી ની ગોળ પાપડી
¬ સામગ્રી :-
નાચણી નો લોટ 2 કપ
સોયાબીન 1 કપ
ગોળ ૧/૨ કપ
ઘી જરૂર મુજબ
ડ્રાય ફ્રુટ 1 કપ
¬ રીત :-
સૌ પ્રથમ સોયાબીન નો લોટ તૈયાર કરો.
ત્યાર બાદ એક કડાઈ માં સોયાબીન નો લોટ સેકી ને કાઢી લો.
પછી તે કડાઈ માં ઘી નાખી ને નાચણી ...
વાટી દાળ ના ખમણ | Recipe in Gujarati
સામગ્રી :-
ચપટી હિંગ
૨ ટે. સ્પૂન ઝીણી સમારેલી કો૫૦૦ ગ્રામ ચણા ની દાળ
૧/૨ ટી. સ્પૂન સાજી ના ફૂલ
૧/૨ ટી. સ્પૂન લીંબુ ના ફૂલ
૮ થી ૧૦ લીલા મરચા
૧ ટે. સ્પૂન તેલ
૧/૨ ટી. સ્પૂન રાઈ
૧/૨ ટી. સ્પૂન તલથમીર
મીઠું પ્રમાણસર
રીત :-
ચણા ની દાળ ને ૪ કલાક...
Raj kachori | Very Tasty and Easy to make
Ingredient
Plain flour 1 cup
Sooji ¼ cup
Baking soda 2 pinch
Green grams( pakodas)
Boiled potatoes
Green grams ( boiled)
Stirred curd
Green coriander chutney
Sweet chutney
Pomegranate seeds
Sev (small ones)
Salt, cumin seeds, black rock salt
Red chilly powder
Method
...
પંજાબી સમોસા | Recipe in Gujarati
સામગ્રી :-
૨૫૦ ગ્રામ બટાકા
૧/૨ વટાણા દાણા
૪ ૧/૨ ટેબલસ્પૂન ઘી
સુકા મસાલા ની સામગ્રી
૨ તજ
૩ લવિંગ
૬ મરી
૧ ટી સ્પૂન ધાણા
૧ ટી સ્પૂન જીરું , બધું સેકી , મિક્ષર માં પીશવું
૨૫૦ ગ્રામ મેંદો
ભીના મસાલા ની સામગ્રી:-
૧/૨ કપ કોથમીર
૧/૪ કપ ફુદીનો
ટુકડો આદુ
૪ મરચા
૧/૪...
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર | Recipe in Gujarati
સામગ્રી :-
૩૦૦ ગ્રામ પાલક
૨ લીલા મરચા
૮ લસણ ની કળીઓ
ટુકડો આદુ
૨ મીડીયમ ઝીણી સમારેલ ડુંગળી
૧ ઝીણું સમારેલું ટામેટુ
૧/૨ ટી.સ્પૂન જીરું
૧/૨ ટી.સ્પૂન હળદર
૧/૨ ટી સ્પૂન લાલ મરચું
ચપટી હિંગ
૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો
૧ તજ
૨૫૦ ગ્રામ પનીર
૧ કપ પાણી
૨ ટે.સ્પૂન બટર
મીઠું
રીત...