જીવન ને માણો

know about you
  આમ તો દરેક વ્યક્તિ પોતાના વિશે તો જાણતો જ હોય છે , પણ ઘણીવાર કેવું બને છે . આપણે પોતે પણ આપણે કેવા છીએ એ નથી જાણતા હોતા , અથવા તો જાણતા હોઈએ છતાં સ્વીકારતા નથી હોતા. શું તમે જાણો છો કે તમે  કેવી દુનિયામાં જીવો છો તમે ? હકીકત ની ,સપના ની કે પછી શંકા ની ? જો જાણવું...
 હાઉસવાઈફનો બાયોડેટા   નામ : કોઈ પણ રાખો, શું ફરક પડે છે? જન્મ : દિકરી તરીકે અણગમતો આવકાર ઉંમર : ૪૯થી ઉપર કોઈ પણ આંકડો ધારી લો. સરનામું : - પહેલા પિતાનું ઘર - હાલમાં પતિનું - ભવિષ્યમાં દીકરાનું ઘર  કે કદાચ ઘરડાઘર વિશેષતા : બાપની દ્રષ્ટિએ તેજસ્વી દીકરી - મા ની દ્રષ્ટિએ નફકરી - સાસુની દ્રષ્ટિએ દીકરાની જિંદગી બગાડી - વરની દ્રષ્ટિએ જૂનવાણી ને ફૂવડ - મોટા થયેલા દિકરા/ દિકરીની દ્રષ્ટિએ : રહેવા દે...
          હાલના સમય માં સૌથી મોટો પ્રશ્ન દરેક વ્યક્તિનો જો કોઈ હોય તો એ છે સ્ટ્રેસ. જેનાથી બચવા માટે લોકો કેટકેટલીય જાતની થેરેપીઝ , કેટલીય મનોચિકિત્સક સારવાર અને કેટલીય દવાઓ નો સહારો લે છે. પણ આ સ્ટ્રેસ આવે છે ક્યાંથી તો કે ધંધા માં નુકસાની કે દેવું,બેકારી, વધતી ઉમર છતાં લગ્ન ન થવા,પતિ પત્ની ના...
save money gujarati
આજે જેને જોવો એ પૈસા ના રોદણાં રોતું જોવા મળે છે . એમાય મધ્યમ વર્ગને તો ખાસ મહિનો ક્યાં પતી જાય અને પૈસા ક્યા વપરાઈ ગયા એનો ખ્યાલ જ રહેતો નથી અને ફરી પાછી બીજા મહીને પૈસા ની ખેંચ ચાલુ . છોકરાઓ ને એ પ્રોબ્લેમ છે કે મમ્મી પપ્પા એ આપેલી પોકેટમની માંડ મહીનોય ચાલતી નથી અને જે જરૂરયાત...
hasta raho gujarati article
શું આજની આ સ્ટ્રેસફૂલ લાઈફ માં તમે દિવસમાં એકવાર પણ ખુલીને હસી શકો છો ? આજે બહુ ઓછા લોકો એવા છે જે દિલ ખોલીને હસી શકે છે . આજના હાર્ડ એન્ડ ફાસ્ટ યુગમાં જ્યારે માનવી બધી બાજુથી કંઈક ને કંઈક પરેશાનીઓ થી ઘેરાયેલો છે એવામાં હાસ્ય જ એક એવી દવા છે જે એને આ સ્ટ્રેસ અને બીજી બધી ઘણી ગંભીર...
love marriage gujarati article
પ્રેમ લગ્ન આ શબ્દ સાંભળતા જ પહેલો મનમાં વિચાર આવે એ છે પરિવાર , સમાજ અને માતા પિતા નો વિરોધ . અત્યારના જમાના માં પ્રેમલગ્ન સામાન્ય થતા જાય છે .એવું નથી કે લવ મેરેજ કે પ્રેમ લગ્ન એ બાબત ખરાબ કહેવાય . અથવા તો પ્રેમ લગ્ન એટલે પરિવાર કે માતા પિતા અને સમાજ ની વિરુદ્ધ જઈને જ થાય. પ્રેમ...
care your single child
અત્યારના પેરન્ટ્સ એક થી વધારે બાળકો ઇચ્છતા હોતા નથી. તેમનું માનવું હોય છે કે એક બાળક હોય તો એનો ઉછેર સારી રીતે થઈ શકે છે.પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે એક નું એક બાળક હોય એવા માતાપિતા ના વધુ પડતા લાડકોડ ને લીધે બાળક જિદ્દી બની જતું હોય છે તેમજ માતા પિતા ને પણ ઘણી પરેશાની માંથી...
સમજદારી , વિશ્વાસ અને લાગણીઓનો સુંદર તાલમેલ એટલે સુખી લગ્નજીવન. શું છે આ લગ્નજીવન ? મારા મતે કહું તો , એકબીજામાં પરોવાઈને જીવવાની અને એકજ વ્યક્તિ ને જીવનભર ચાહતા રહેવું ને એ છે લગ્નજીવન . કેમ કે લગ્ન એ એવી પ્રથા છે કે જેમા તમને પ્રવેશ કરવા તમારી સાથે ઘણા બધા હશે પરંતુ એકબીજા ની જવાબદારી તો તમારે જ સંભાળવી...
Be happy gujarati article
આપણા ગુજરાતીઓ માં કહેવત છે ને કે " પહેલું સુખ તે જાતે નર્યા ". એ સ્વાસ્થ્ય ને લગતું છે પણ આજે આપણે અહી વાત કરીશું ખુશી ની . ઘણીવાર આપણને આપણી જાત સાથે જ કમ્લેન હોય છે કે હું કોઈને ખુશી ન આપી શક્યો/શકી. મેં મારી પત્ની / પતિ ને કે પછી પરિવાર ને જીવન માં કોઈ ખુશી ન આપી....
live life truly happy
          કેટલીક એવી વાતો જે જીવનને ઉત્તમ અને સરળ બનાવવા તમને ઉપયોગી થઇ શકે છે , એમાની કેટલીક અહીં રજુ કરી છે , જેના અમલથી કદાચ જીવન સારી રીતે જીવવામાં તમને મદદ થઇ શકે . * જીવન ને સાચી રીતે જીવવાની ૩૨ જડીબુટ્ટી : (૧) દરરોજ ઓછામાં ઓછી ૧૦ - ૨૦ મિનીટ માટે એકાંત માં બેસો . (૨) દરરોજ ઓછા માં...