જીવન ને માણો

reason unhappiness of women
       સ્ત્રીઓને આજ સુધી કોઈ સમજી શક્યું નથી . એમના મનમાં ક્યારે શું ચાલતું હોય એની તો બિચારા પુરુષો કલ્પના પણ ના કરી શકે .ગમે એટલી સુખી સ્ત્રી હોય પણ કોઈના કોઈ વાતે દુઃખી તો રહેવાની જ. એને કંઇક નું કંઈક ખૂટ્યા અને ખૂંચ્યા કરવાનું જ. તો આવો જોઈએ એવા પાંચ કારનો જેના લીધે સ્ત્રી હંમેશા દુઃખી...
childhood lost gujarati article
          આજકાલ ના બાળકો ને બાળકો કહીએ તોપણ તેમને વાંધો છે , કે છે કે અમે તો હવે મોટા થઇ ગયા છીએ . એમને ક્યાં એ ખબર છે કે આ બચપણ એક વાર ગયા પછી પાછુ નહિ મળે માટે એને બાળક ની જેમ જ જીવો. આમાં બાળકો નો વાંક નથી , વાંક છે આપણો જેમને...
tips women can save water gujarati
 ' જળ એજ જીવન ' અથવા ' પાણી બચાવો જીવન બચાવો ' જેવા સૂત્રો તો આપણે ઘણી જગ્યાએ અને ઘણી વાર વાંચતા હોઈએ છીએ પણ શું આપણે એ સૂત્રો નો અમલ પણ કરીએ છીએ કે નહિ ? આપણે સૌ જાણીએ છીએ કે પાણી આપણા સૌ માટે કેટલું ઉપયોગી છે , એના વિના તો જીવનની કલ્પના પણ શક્ય નથી , તોપણ ઘણી...
man ni mokan gujarati article blog
" મોર બની થનગાટ કરે,મન મોર બની થનગાટ કરે "           આ સુંદર પંક્તિઓ જેના પર લખાઈ છે એવું આપણું સદાય થનગનતું અને આમ તેમ વિહરતું મન કોઈનાથી બાંધ્યું બંધાય છે કે રોક્યું રોકાય છે. એતો એનું ધાર્યું જ કરાવે છે આપણી પાસે . ક્યારેક તો મને લાગે કે મન આપણું નથી આપણે મનના છીએ ....
pride Gujarati article
      મનુષ્ય જ્યારે પોતાને સામાન્યથી કંઈક વધારે , વિશિષ્ટ કે મહાન અથવા મહત્વપૂર્ણ સમજવા લાગે છે , ત્યારે તેનામાં અભિમાન નું બીજ અંકુરિત થાય છે. આ અભિમાન નું બીજ ધીમે ધીમે વધતા એક વટવ્રુક્ષ બની જાય છે. ખોટી પ્રશંસા અને બડાઈઓ થી એવા જ મનુષ્ય અંજાઈ જાય છે જેઓ અજ્ઞાની દૂર દ્રષ્ટિના અભાવવાળા હોય છે. અભિમાન એક...
sleeping style tells about you guajrati
આવો જાણીએ શું કહે છે તમારી સૂવાની સ્ટાઈલ            આપણા જીવનનો મોટા ભાગનો સમય વીતી જાય છે , અન્યો વિશે વિચારવામાં , સમજવામાં કે પછી તેમની ચર્ચા કરવામાં , છતાં આપણે આપણી પોતાની જાત ને જાણવા કે સમજવા માટે નવરાશ ક્યારેય મેળવી શકીએ છીએ ખરા ?           ખરેખર જોવા જઈએ તો આપણી રોજીંદી...
office manners gujarati
15 મહત્વની ઓફિસ રીતભાત ટિપ્સ | Gujarati Article        "ઓફિસ એટલે કે આપણું બીજું ઘર કહી શકાય , જ્યાં આપણે ઘર પછી સૌથી વધારે સમય વ્યતિત કરીએ છીએ . એટલે ઓફીસ પ્રત્યે આપણું પૂરેપૂરા પ્રમાણિક હીવું આવશ્યક છે તેમજ ઓફિસના એક જિમ્મેદાર એમ્પ્લોય હોવાને નાતે આપણે તેની કેટલીક રીતભાત એટલે કે મેનર્સ પણ જાળવવી જોઈએ. કેમકે જો આપણે...
burden education system Gujarati article
આજ ના ભણતર નો ભાર | Gujarati article            "આજકાલ જ્યાં જોવો ત્યાં બસ એક જ વાત છે તમારા લાલા ને કેટલા ટકા આવ્યા? હે ! બહુ સારું કેવાય ૯૫% તો તો સાયન્સ માં જ એડમીશન લેશો નઈ ! બાજુ વાળા કીર્તીભાઈ ના છોકરા ને તો સાવ ઓછા ટકા આવ્યા છે , જો જો ને ક્યાં...
school chale hum gujarati article
  સ્કૂલ ચલે હમ           મિત્રો, વેકેશન પૂરું થવા આવ્યું છે અને વળી પાછો સ્કૂલ જવાનો સમય થઇ ગયો છે. શાળા સમયની તો મિત્રો વાત જ નિરાળી છે. ફરી વાર બાળક બનવા માટે મજબુર કરી દે એવું હોય છે શાળાનું જીવન. શાળામાં હોઈએ ત્યારે આપણને મોટા થવાની અને કોલેજમાં જવાની ત્યારબાદ જોબ કે બીઝનેસ કરવાની તાલાવેલી હોય છે...