લીરીક્સ

gujarati song lyrics
     શમણાં | ગુજરાતી ગીત | લીરીક્સ | રશ્મી પંચાલ  પોતાનાઓ કે પ્રિયજનો સાથે મનનું એટલું ગાઢ જોડાણ થઇ જાય છે , કે એમના વગર જીવવું આપણા માટે મુશ્કેલ થઇ પડે છે. એમાં પ્રિય પાત્રની તો વાત જ શું કરવી? એના ઘડી બે ઘડીના સાથ માટે આપણે ઝંખીએ છીએ. પ્રેમમાં સામેવાળાની રાહ જોવાનું  ખુબજ અઘરું થઇ પડે છે.  પરંતુ...