પ્રિયા ને સમીર નો સંસાર સુખેથી ચાલતો હતો . લગ્નને ૫ મહિના થઇ ગયા હતા પણ આ ૫ મહિના ક્યા પસાર થઇ ગયા ખબર જ ન પડી. એવામાં એક દિવસ સમીર ના સાસુ એમના ઘરે રહેવા આવ્યા .સાસુમા એ આવીને એમની દીકરી પ્રિયા ના લગ્નજીવનમાં નાની મોટી દખલગીરી કરવાની ચાલુ કરી દીધી .બેટા , આ શું આટલું નાનું પોર્ટેબલ...
મેનેજમેન્ટ ના અલગ અલગ પાસાઓ મુખ્યત્વે દરેક ઘરમાં જોવા મળતા જ હોય છે. નાની મોટી દરેક વસ્તુ ની કિમંત અને ઉપયોગ વિશેના ખર્ચનું મેનેજમેન્ટ , જરૂરિયાત મુજબની જ વસ્તુની ખરીદી અને સંગ્રહ એટલે ઈન્વેટરી કંટ્રોલ.
હવે આપની મમ્મીને જ લઇ લો ને , ઘરના સભ્યો ના ટાઈમ ટેબલ એને મોઢે જ હોય - જેમ કે પપ્પા ને ઓફીસ કેટલા વાગે...
રિયા ના લગ્ન ને હજુ માંડ ૪ મહિના જ થયા હતા , તેની સાસુ જ્યોત્સનાબેને તેમની પુત્રવધુ માટે કેટકેટલાય સપના સેવ્યા હતા . પણ રિયા એ એમના બધા અરમાનો પર પાણી ફેરવી દીધું . કેમ કે રિયા ને એના પતિ સુરેશ સિવાય બીજું કોઈ દેખાય જ નહિ. એ એના પતિ સિવાય ઘરના બીજા કોઈ સભ્યો જોડે વધારે બોલતી નહોતી...
આજકાલ ડેટિંગ અત્યંત સામાન્ય બાબત બની ચૂકી છે . નોર્મલી એમાં કઈ ખોટું પણ નથી અને હવે તો વડીલો પણ એની સમંતિ આપતા થયા છે . સાચું જ છે ને એકબીજા ને મળવાથી , સાથે થોડો સમય પસાર કરવાથી એકબીજા ને જાણવાનો સારો એવો સમય મળે છે . નોર્મલી આપણે લેડીઝ અને ગર્લ્સ ની વાતો કરીએ છીએ પણ આજે...
હું પણ એક માં છું એટલે એ વાત સારી રીતે સમજી શકું છું કે દરેક માં ઈચ્છે છે કે એનું બાળક તેજસ્વી , હોંશિયાર બને અને લાખો ની ભીડ માં પણ અલગ તરી આવે . પરંતુ આજકાલ તો બાળકો ને સુપર કીડ બનાવવા ની જાણે કે પેરેન્ટ્સ માં અને એમાય મમ્મીઝ માં તો હોડ જ લાગી છે . આજની...
શું તમે પપ્પા બનવાના છો ? તો આવી રીતે બનો કૂલ એન્ડ કેરીંગ ડેડી.
દરેક દંપતીના જીવનમાં જયારે માતાપિતા બનવાનો સમય આવે છે એ સમયગાળો ખરેખર ખૂબજ ખાસ હોય છે. ઘરમાં અને જીવનમાં નવા મહેમાન ના આગમન ની ખુશી તો ખુબજ હોય છે . પણ સાથે સાથે બાળકના જન્મ બાદ એમના જીવનમાં ઘણોખરો બદલાવ પણ આવી જાય છે. બાળકના જન્મ...
શુ સ્ત્રી પરણીત હોય એટલે મંગળસૂત્ર પહેરવું જ જોઈએ ?
જાણો મંગળસૂત્ર હોય કે સિંદૂર, સ્ત્રી ના સન્માન થી વધુ કશુંજ નહીં.
કોઈ નવપરિણીત યુવતી ને કે સ્ત્રીને કેવી રીતે રીતે ઓળખવી .તો એના હાથની મહેંદી, બંગડીઓ થી ભરેલા હાથ, હોઠોની લીપસ્ટિક ને ગાલો ની લાલી તેમજ માથા નું સિંદૂર જોઈ ને સમજાઈ જાય કે આ સ્ત્રી કે યુવતી નવી...
અત્યારે જયાં જુઓ ત્યાં દરેક જગ્યાએ પુરુષો નું વર્ચસ્વ વધારે જોવા મળતું હોય છે.પરંતુ ભલભલા પુરુષો ને પણ જ્યારે ઘરમાં માતા અને પત્ની બંને ને સાચવવા પડે ત્યારે અઘરૂ પડી જતું હોય છે. આપણા સમાજમાં સંયુક્ત પરિવારની પ્રથા ઘણા સમય થી ચાલતી આવી છે ,અને એમાં બે પેઢીઓ વચ્ચે વિચારો ની અસમાનતા હોય એ સ્વાભાવિક છે , હાલમાં તો...
અત્યારે લીવ ઇન રીલેશનશીપ , લવ અફેર , લવ મેરેજ અને ડિવોર્સ આ બધું સામાન્ય બની ગયું છે . લવ મેરેજ માં પણ એક મહિનામાં અંડસ્ટેન્ડિંગ પ્રોબ્લેમ્સ થવા લાગે છે તો અરેન્જ મેરેજની તો વાત જ શું કરવી. આજના જમાના માં કપલ્સ જેટલા ઝડપી મળતા નથી એના કરતા વધારે ઝડપથી તો અલગ થઇ જાય છે . પણ આ બધા...
* ૭ એવી બાબતો કે જે એક પતિ ને સારો અને સમજદાર સાબિત કરે છે .
દરેક છોકરી એવું ઈચ્છતી હોય છે કે તેનો થનાર પતિ ખૂબજ પ્રેમાળ અને સમજદાર હોય . તેનું માન સન્માન જાળવે, તેની લાગણીઓ ને સમજે અને તેને હંમેશા ખુશ રાખે.
તો ફ્રેન્ડસ સ્નેહરશ્મિ.કોમ આપને જણાવવા જઈ રહ્યું છે એવી ૭ બાબતો કે ખૂબીઓ કે જે એક...