સુંદર દેખાવું કોને નથી ગમતું . એમાં પણ સ્ત્રી ઓ પોતાની સુંદરતા પ્રત્યે વધુ સજાગ હોય છે .પરંતુ ઘણીવાર આપણે જોઈએ છીએ કે ચહેરા ની સુંદરતા પ્રત્યે તો પૂરતું ધ્યાન આપીએ છીએ પરંતુ શરીરના બીજા અંગો ની સુંદરતા ની કાળજી પ્રત્યે આપણે બેધ્યાન રહીએ છીએ, આજે આપણે વાત કરીશું ગરદન વિશે. શું તમે પણ...
બાળક જ્યારે એકદમ નાનું હોય છે ત્યારે શરૂઆત ના દિવસો માં માત્ર ખાવા-પીવાનું , સૂવાનું અને રોવાનું આ ત્રણ જ કામ કરે છે . એ વખતે એ બોલી તો શકતું નથી એટલે રડીને પોતાની વાત વ્યક્ત કરે છે. એવામાં તમે જો એ સમજી જાઓ કે એ કેમ અને ક્યારે રડે છે તો આપને એનું...
આજે હુ વાત કરવા જઈ રહી છુ એક એવી.વ્યક્તિ ની જેના વગર જીવન શક્ય ભલે હોય પણ સહજ નથી હોતુ. આપણા દરેક કાર્ય મા આપણે જેનો સાથ ઝંખીએ છીએ એ છે આપણો જીવનસાથી. જીવન સાથી એ વખતે આપણી સાથે ઉભો હોય છે દુનિયા ના કહેવાતા એ બધા સગા સબંધીઓ આપણો સાથ છોડી દે છે.જ્યા સુધી સત્તા,સંપત્તિ અને શરીર સારૂ...
કેમ છોકરી આવવામા late કરે છે,ખબર છે એને કે છોકરો એની wait કરે છે.રોજ મળવાને એ ટાઈમટેબલ set કરે છે,કાલે ઊઠીને એને જ એ forget કરે છે.વગર વિચારે જુવાનીયા આજે chat કરે છે,પછી કાલે એજ એકબીજાને hate કરે છે.સંબંધો તો જાણે રોજ update કરે છે,લાગે છે પ્રેમ માણસ નહી પણ net કરે છે. ~ રશ્મિકા .આર. પંચાલ ...
જેમ ઉડવા ફડફડતી પંખી ની પાખો, એમ ભૂખ થી ટળવળતી ગરીબોની આખો,એકબાજુ અમીરોની સુખ સાહ્યબી મહેલાતો, ગરીબો ને તો બસ સૂકા રોટલાથી નાતો. શ્રીમંતો ને તો રોજ નવો રેશમી વાઘો, ને આ બાજુ ફાટેલાને રોજ દેતા ટાકો.મોટા મોટા મહેલોમા ઘીનો દીવો થાતો, ને ઝૂપડાઓ મા ખાવા માટે તેલનોય નથી છાટો.આ તો મારા હરી તારા કેવા વહેવારો, ગરીબો ને તો રોજ...
कोको बटर :
दो बड़े चम्मच कोको बटर, आधा छोटा चम्मच मधु वैक्स लीजिए। उबलते पानी पर एक बर्तन में वैक्स डालकर पिघला दीजिए। इसमें कोको बटर मिलाएं। अब इस मिश्रण को ठंडा होने के बाद होंठों पर लगाइए। इससे होंठ मुलायम होंगे और उनका कालापन दूर हो जाएगा।
दूध की मलाई :
होंठों से रूखापन हटाने के लिए थोडी सी मलाई...