ગુજરાતી ગીતો હરિ તારા નામ છે હજાર By Rashmi Panchal - June 24, 2016 550 0 Share on Facebook Tweet on Twitter એક હોય તો ગોતાય, ફરી ફરી ને થાકું, તોય તું ક્યાંથી શોધાય. મંદિરમાં જઈ દીવો કરું કે, મસ્જિદ માં જઈ ધૂપ. ગિરિજાઘર માં કરું મીણબત્તી, જો થતો હોય તું ખુશ. જાત ધરમ ના વાડા એ, લીધો છે તને પણ વહેંચી. તારા જ બનાવેલા માનવીઓ, આજે કેમ બન્યા છે વહેંશી. સ્વર્ગ સરીખી ધરતી આજે, નર્ક સમી છે દીધી. આવામાં તું જ કે ક્યાં મળશે, પ્રેમ ની વીરડી મીઠી. ધરે ફરી જો તું અવતાર ધરા પર, મળશે જીત બુરાઈ પર. નામ ઠામ ને ઠેકાણું બસ, એક રાખજે માનવીના મન પર. RELATED ARTICLESMORE FROM AUTHOR ગુજરાતી ગીતો નવી દિશા ગુજરાતી ગીતો નયનની ભાષા ગુજરાતી ગીતો આભાર તમારો LEAVE A REPLY Cancel reply Please enter your comment! Please enter your name here You have entered an incorrect email address! Please enter your email address here Notify me of follow-up comments by email. Notify me of new posts by email.