એકવાર મળ્યા પછી જેને વારંવાર મળવાની ઈચ્છા થાય , એવી વ્યક્તિ જેની દરેકે દરેક વસ્તુ વાત હોય કે વર્તન સહેલાઈથી ભૂલી શકાતુ નથી.
એ વ્યક્તિ સાથે ની પ્રત્યેક મુલાકાત આપણા એ વ્યક્તિ સાથે ના સંબંધને વધુ ને વધુ ગાઢ બનાવે છે. એમાય જો આપણા આ સબંધમા સામે વાળાની સ્વીક્રૃતિ અને સાથ જો મળી જાય તો સંબંધ ને એક દિશા મળી જાય છે.